Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ચેક ગણરાજયની હોસ્‍પિટલમાં બંદૂકધારીએ ૬ લોકોના જીવ લીધા પછી કરી આત્‍મહત્‍યા

        ચેક ગણરાજયની હોસ્‍પિટલમાં  મંગળવારના એક બંદુકધારીએ ૬ લોકોને મારી નાખ્‍યા અને બે લોકોને  ગંભીર રીતે ઘાયલ કરી દીધા.

        પોલીસે કહ્યું હુમલા પછી શખ્‍સ ફરાર થઇ ગયો અને એમણે પોતાના માથામાં  ગોળી મારી આત્‍મહત્‍યા કરી લીધી. રાષ્‍ટ્રપતિ મિલોસ જેમાનએ કહ્યું હુ આ દુઃખદ સમયમાં તમારા વિશે વિચારી રહ્યો છું. હજુ સુધી હુમલા પાછળનું કારણ જાણવા મળ્‍યુ નથી.

(11:30 pm IST)