Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

બિહારમાં વેપારી પતિ પર ગોળી ચલાવતા મદદ માંગતી રહી પત્નીઃ લોકો વિડીયો બનાવી રહ્યા હતા.

        સિવાન ( બિહાર) રેલવે સ્ટેશન પર એક વેપારીની ગોળી મારી હત્યા કરવામા આવી અને આ દરમ્યાન વેપારીની પત્નીની ચીસો છતાં લોકો મદદને બદલે વીડીયો બનાવતા રહ્યા.

        વેપારી પોતાની પત્ની સાથે કોલકતા જવા માટે ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા. પોલીસએ કહ્યું હત્યાની પાછળના કારણોનો હજુ સુધી પતો લાગ્યો નથી. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા નથી લાગ્યા.

(10:53 pm IST)