Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પાકિસ્તાનમાં વધુ એક હેવાનિયતનો બનાવ : ધરાર ધર્મ પરિવર્તન કરી 14 વર્ષની ખ્રિસ્તી બાળાને અપહરણ કરનાર સાથે જ પરણાવી દીધી

 

નવી દિલ્હી : જાણીતા પત્રકાર નાયલા ઈનાયતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે પાકિસ્તાનના કરાચીની 14 વર્ષની માસુમ ખ્રિસ્તી બાળા હુમા યુનુસનું અપહરણ કરી તેને ધરાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી તેનું અપહરણ કરનાર અબ્દુલ જબ્બાર સાથે પરણાવી દેવામાં આવી છે ,

  આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હુમાને ડેરા ગાઝી ખાન ખાતે લઇ જવામાં આવી હતી,ધર્મ પરિવર્તન અને લગ્નના કાગળો તૈયાર કરી તેના માતા પિતાને મોકલી દેવામાં આવેલ,

(10:17 pm IST)
  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST

  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST