Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રિપબ્લીકન આગેવાન હેવીવેઇટ ગુજરાતી અમેરિકન શ્રી અક્ષય દેસાઇનું ૬૧ વર્ષીની વયે નિધન

ફલોરિડાઃ ગુજરાતના વલસાડમાં જન્મેલા તથા યુ.એસ.ના ફલોરિડામાં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન હેવીવેઇટ શ્રી અક્ષય દેસાઇનું ૨૯ નવેં.૨૦૧૯ના રોજ ૬૧ વર્ષની વયે હેવી બ્રેઇન એન્યુરિઝમથી મૃત્યુ  થયુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેઓ રિબ્લીકન આગેવાન હતા. ઉપરાંત યુનિવર્સલ હેલ્થ કેરના ફાઉન્ડર હતા. ૩ ડીસેં.ના રોજ તેમને અગ્નિદાહ અપાયો હતો. તેઓ પત્ની અને ૩ બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે.

(8:55 pm IST)
  • અમેરિકાના જર્સી શહેરમાં ગોળીબાર ચાલુ : ઇમર્જન્સી એલર્ટ : બે ઓફિસરો ઘવાયાંના અહેવાલ :ન્યુ જર્સીમાં એક્ટિવ શૂટર સિચ્યુએશન : લોન્ગ ગન સાથે એક શખ્શ ફાયરિંગ કરી રહયો છે ન્યૂજર્સીના greenvilla વિસ્તારમાં 12 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે : ત્રીસેક મિનિટ પહેલાની ઘટના access_time 12:33 am IST

  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST

  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST