Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ગઠબંધનની સ્થિતિ.....

ભાજપ પાસે ૮૩ સાંસદો રહેલા છે

નવીદિલ્હી, તા. ૧૦ : ભારે ચર્ચા જગાવનાર નાગરિક સુધારા બિલને આવતીકાલે સંસદમાં ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં શાસક ગઠબંધન એનડીએ માટે ખુબ મુશ્કેલી નડી શકે છે. રાજ્યસભામાં ગઠબંધન અને સાથે રહેલા પક્ષો અને વિરુદ્ધમાં રહેલા સભ્યો નીચે મુજબ છે.

એનડીએ ગઠબંધન

ભાજપ............................................................. ૮૩

જેડીયુ............................................................. ૦૬

એસએડી......................................................... ૦૩

આરપીઆઈ..................................................... ૦૧

અન્યો............................................................. ૧૩

યુપીએ ગઠબંધન

કોંગ્રેસ............................................................. ૪૬

આરજેડી.......................................................... ૦૪

એનસીપી........................................................ ૦૪

ડીએમકે.......................................................... ૦૫

અન્યો............................................................. ૦૩

બિલની વિરુદ્ધમાં બિન ગઠબંધન પક્ષ

ટીએમસી......................................................... ૧૩

સપા................................................................ ૦૯

ટીઆરએસ...................................................... ૦૬

સીપીએમ........................................................ ૦૫

બસપા............................................................. ૦૪

આમ આદમી પાર્ટી........................................... ૦૩

ટીડીપી............................................................ ૦૨

સીપીઆઈ........................................................ ૦૧

જેડીએસ.......................................................... ૦૧

બિલના સમર્થનમાં બિન ગઠબંધન પક્ષ

અન્નાદ્રમુક........................................................ ૧૧

બીજેડી............................................................ ૦૭

શિવસેના......................................................... ૦૩

વાયએસઆરપી............................................... ૦૨

ટીડીપી............................................................ ૦૨

અન્ય.............................................................. ૦૩

(7:58 pm IST)
  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST