Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રાજ્યસભાનું ગણિત...

એનડીએ ૧૦૬, યુપીએ ૬૨ સભ્ય

નવીદિલ્હી, તા. ૧૦ : ભારે ચર્ચા જગાવનાર નાગરિક સુધારા બિલને આવતીકાલે સંસદમાં ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં શાસક ગઠબંધન એનડીએ માટે ખુબ મુશ્કેલી નડી શકે છે. રાજ્યસભાનું ગણિત નીચે મુજબ છે.

કુલ સીટ ક્ષમતા............................................ ૨૪૫

કુલ સંખ્યા.................................................... ૨૪૦

બહુમતિ માટે સંખ્યા...................................... ૧૨૧

એનડીએની સંખ્યા......................................... ૧૦૬

યુપીએની સંખ્યા.............................................. ૬૨

બિન યુપીએ-એનડીએ સભ્યો............................ ૪૪

બિન યુપીએ-એનડીએ બિલની તરફેણમાં.......... ૨૮

નોમિનેશન સભ્યો ભાજપમાં.............................. ૦૮

નોમિનેશન સભ્યો બિલની તરફેણમાં................. ૦૩

(7:56 pm IST)
  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST