Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કર્ણાટક પેટા ચૂંટણીમાં હાર પછી સિદ્ધરમૈયા અને પ્રદેશ પાર્ટી અધ્‍યક્ષનું રાજીનામુ

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧પ માંથી ૧ર સીટો પર ભાજપની જીત પછી હારની જવાબદારી લેતા સિદ્ધરમૈયાએ કોંગ્રેસના ધારાસભ્‍ય દળના નેતા અને દિનેશ ગુંડુ રાવએ કર્ણાટક કોંગ્રેસ અધ્‍યક્ષપદેથી રાજીનામું આપ્‍યું છે.

સિદ્ધરમૈયાએ ટવિટ કર્યુ મને આશા  હતી કે લોક ઓપરેશન કમલ માટે બીજેપીને સબક શિખવાડશે. જનતાએ દળ-બદલુઓને સ્‍વીકાર્યા.

(12:00 am IST)