Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદએ ૧ર વર્ષ પછી પોતાના મિત્રને દર્શકો વચ્‍ચે જોયોઃ સ્‍ટેજ પર બોલાવ્‍યો, અનોખું મિત્ર મિલન

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદએ રવિવારના ઓડિશામાં એક કાર્યક્રમ દરમ્‍યાન પોતાના મિત્ર અને રાજયસભાના પૂર્વ સદસ્‍ય બીરભદ્રસિંહને દર્શકો વચ્‍ચે જોયેલ.

રાષ્‍ટ્રપતિએ સફેદ પાઘડી જોઇ પોતાના મિત્રને ઓળખ્‍યો અને ઇવેન્‍ટ ખતમ થયા પછી કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનને એમને સ્‍ટેજ પર બોલાવવા કહ્યું બીરભદ્રસિંહએ કહ્યું કે અમે બન્ને ૧ર વર્ષ પછી મળ્‍યા.

(12:00 am IST)
  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST