Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લગ્નમાં ઉપહારના રૂપમાં તામિલનાડૂમા કપલને મળ્‍યો ડુંગળીનો બુકેઃ તસ્‍વીર થઇ વાયરલ

લગ્નમાં ઉપહારના રૂપમાં મિત્રોએ ડુંગળીનો એક બુકે  સ્‍વીકાર કરતા તામિલનાડૂમા એક કપલની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

એક મિત્રએ કહ્યું રૂ. ૧૯પ પ્રતિ કિલોગ્રામ વેચાઇ રહેલ ડુંગળી સામાન્‍ય લોકોનુ બજેટ ખરાબ કરી રહેલછે.  એમણે કહ્યું કે આ લોકોએ રૂ. પ૦૦ મા ર.પ કિલોગ્રામ ડુંગળી ખરીદી. આવા ઉપહાર ખુલ્લેઆમ ન આપવા જોઇએ. એક યુઝરએ લખ્‍યુ જો આયકર વિભાગએ એમને ત્‍યાં રેડ પાડી તો.

(8:59 am IST)