Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દુનિયામાં શાંતિ લાવવા વિભિન્ન દેશો પ્રથમ પોતાની ફોજ ઘટાડેઃ દલાઇ લામા

તિબેટના બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાએ કહ્યુ કે દૂનિયામાં શાંતિ લાવવા માટે વિભિન્ન દેશા પ્રથમ પોતાની ફોજ ઘટાડે. એમણે કહ્યુ બાહરી નિરસ્ત્રીકરણ(હથીયાર છોડવા) ને માટે પ્રથમ પોતે પોતાનું નિરસ્ત્રીકરણ કરે. લામાએ કહ્યુ તીબેટના લોકો ચીની સરકાર પાસે સ્વતંત્રતા નથી માગતા પરંતુ ચીની મિડીયા ઇચ્છે છે કે તે (લામા) અલગથી આંદોલન કરે.

(12:04 am IST)