Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પહેલીવાર સોનિયા ગાંધીનાગઢ રાયબરેલી જશે પીએમ મોદી

રાયબરેલીમાં અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસઃ જનસભા સંબોધરો

નવીદિલ્હી, તા.૧૦: વડાપ્રધાન નરેન્દ્રમોદી પ્રથમવાર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીયક્ષેત્ર હાથ બરેલી જશે. ૧૬ ડિસેમ્બરે થનારી આ યાત્રા અંગે તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. જાણવા મળી રેલ કોચ ફેકટ્રીની મુલાકાતમાં સોનિયાના ડ્રીમ પ્રોજેકટ રેલ કોચ ફેફટ્રીની મુલાકાત મોદી સરકાર અનેક ઘોષણાઓ કરી શકે છે.

યુપીએ-૧ ની સરકારમાં રેલ્વે કોચ ફેફટ્રીનું નિર્માણ કર્યુ હતું પરંતુ બીજેપીનો આરોપ છે કે ૨૦૧૪ સુધી આ ફેફટ્રીમાં કોઇ પણ કોચનું નિર્માણ કરવામાં આવ્યું નથી. રેલમંત્રી પીપૂષ ગોપલે કહ્યું હતું કે ૨૦૧૭થી આવ્યું નથી. રેલમંત્રી પીપૂષ ગોપલે કહ્યું હતું કે ૨૦૦૭થી ૨૦૧૪ સુધી ફેકટ્રી પર યુપીએ સરકારે કોઇ ધ્યાન આપ્યું નથી મોદી સરકાર બન્યા બાદ કોચ ફ્રેકટ્રીને શરૂ કરવામાં આવી આ વખતે ફેકટ્રી લગભગ ૭૦૦ કોચ બનાવા માટે તૈયાર છે. આવતા બે વર્ષમાં ૩ હજાર કોચ બનાવાનું લક્ષ્ય રાખવામાં આવ્યા છે.

રવિવારે યોગી સરકારના મંત્રી મહેન્દ્રસિંહ રાયબરેલી પહોંચ્યા તેઓએ જીલ્લાના આલા અધિકારીઓની સાથે તૈયારીઓની માહિતી મેળવી મંત્રી પહેલા મુખ્ય સચિવ અનુપચંદ્ર પડિય પણ ત્યા પહોંચ્યા હતા તેઓએ રેલ ફેફટ્રી અને જીલ્લાના અધિકારીઓની સાથે બેઠક કરી હતી.(૨૨.૫)

(11:51 am IST)