Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઉદયપુરમાં લાડલી ઈશાની પ્રી-વેડિંગ પાર્ટીમાં નીતા અંબાણીનો ધમાકેદાર ડાન્સ

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને સાઉદીના તેલ મંત્રી ખાલિદ અલ ફલીહ સહીત મહેમાનો ઉપસ્થિત

ઉદયપુરઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની ઉદયપુરમાં પ્રી વેડિંગ પાર્ટી ચાલી રહી છે. દેશ-વિદેશમાં સેંકડો મહેમાનોએ હાજરી આપી છે. જેમાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને સાઉદીના તેલ મંત્રી ખાલિદ અલ ફલીહ પણનો પણ સમાવેશ થાય છે.

  ઉદયપુરના આલીશાન ધ ઓબરૉય ઉદયવિલાસ હોટલથી પ્રી વેડિંગ પાર્ટીના ફોટો અને વીડિયો સામે આવવા લાગ્યા છે. ઈશાની માતા નીતા અંબાણીના ડાન્સનો વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે. આ ઉપરાંત નીતા અંબાપિચોલા તળાવના કિનારે શ્રીનાથજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે.
   પાર્ટીની શરૂઆત શ્રીનાથજીની આરતી સાથે થાય છે. ઈશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં થશે.ણી અને મુકેશ અંબાણીના દ્વાર હિલેરી ક્લિન્ટનના સ્વાગતનો વીડિયો પણ શેર કર્યો છે.

(9:41 pm IST)