Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

૪૩ વર્ષ પછી પણ મહીલાઓનું શકિતકરણનું પ્રતિક શોલે ની 'બસંતી' : હેમામાલિની

અભિનેત્રી હેમામાલિનીએ શોલે (૧૯૭પ) માં ભજવેલ બસંતીનું પાત્ર માટે કહેવાયુ છે કે બસંતી બોલીવુડ ફીલ્મોની પ્રથમ એવી મહિલા (પાત્ર ) છે જે ઘોડાગાડીવાળી છે આજ પણ તે મહીલાઓના શશકિતકરણનું પ્રતિક બની ગઇ છે. હેમાએ કહ્યુ કે તે પ્રચાર દરમિયાન મહીલાઓન કહે છે કે એમનુ યોગદાન બસંતી ટાંગાવાળી થી ઓછું નથી.

(11:48 am IST)