Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

નાયકાનું શાનદાર ૭૯ ટકા પ્રીમીયમ પર રૂ.ર૦૧૮ના ભાવે લીસ્ટીંગ

મુંબઇઃ નાયકા આઇપીઓનું શાનદાર લીસ્ટીંગઃ આજેે આ કંપનીનો શેર ૭૯ ટકા પ્રીમીયમ પર લીસ્ટ થયેલ છેઃ બીએસઇમાં શેર રૂ. ર૦૦૧ પર ઓપન થયો હતો. અને એનએસઇ  પર રૂ. ર૦૧૮ના ભાવે લીસ્ટ થયો હતોઃ આ ઇસ્યુ ૧ લી નવેમ્બરના રોજ  બંધ થયો હતોઃ પ્રાઇસબેન્ડ ૧૦૮પ-૧૧રપ હતી.

(2:41 pm IST)