Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જાકાર્તા બંદરગાહ પર જમીન અને દરિયા વચ્ચેનો ભેદ દુર થયો : ભારે વરસાદ અને પૂરથી સમગ્ર દેશના હાલ-બેહાલ

ઇન્ડોનેશીયામાં લા-જાનાને કારણે થોડા દિવસથી ભારે વરસાદ અને પુરની સ્થિતિ ઉભી થઇ છે. જાકાર્તા બંદર પર જમીન અને દરીયો એક બની ગયા હોવાનું તસ્વીરમાં દેખાય છે. તસ્વીરમાં લોકો બંદર પર ચાલતા નજરે પડે છે. અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. દરીયો અને જમીન એક થયા હોય તેવું દ્રશ્ય પહેલીવાર જોવા મળ્યું છે.

(10:20 am IST)