Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

દુબઇ સહીત સમગ્ર યુનાઇટેડ આરબ અમીરાત-યુએઈમાં આજે ધમધોકાર ભારે વરસાદ પડ્યો

સંખ્યાબંધ મોલ અને સેંકડો દુકાનોમાં પાણી ભરાયા: અનેક જગ્યાએ પાણી લીકેજ: રીપેર કરવા યુદ્ધના ધોરણે કામકાજ ચાલુ

દુબઇ : સમગ્ર દુબઈમાં સંખ્યાબંધ મોલ અને સેંકડો દુકાનોમાં પાણી ભરાયા હતા અનેક જગ્યાએ પાણી લીકેજ થવાથી મુસીબત સરજાયેલ છે,રીપેર કરવા યુદ્ધના ધોરણે કામકાજ ચાલી રહયું છે,દુબઇ મોલમાં પણ પાણી ભરાયાની વિડિઓ અને તસ્વીર વાયરલ થઇ રહી છે

(9:42 pm IST)