Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

એનસીપીએ રંગ બતાવ્યો : શિવસેનાને ટેકો આપવા આકરી શરત મૂકી

એનડીએ મોરચા સાથે છેડો ફાડી નાખો તો અમે સમર્થન આપશું

મહારાષ્ટ્રમાં સતાની ખેંચતાણ વચ્ચે ભાજપે સરકાર રચવા અસમર્થતા દાખવતા રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે ત્યારે હવે એનસીપીએ રંગ બતાવવો શરુ કર્યો છે એનસીપીએ કહ્યું છે કે શિવસેના ભાજપ સાથે તમામ સબંધો કાપી નાખે અને કેન્દ્ર સરકારમાંથી શિવસેનાના પ્રધાનો રાજીનામુ આપે

એનસીપીના નવાબ માલિકે કહ્યું હતું કે એનડીએ મોરચા સાથે છેડો ફાડી નાખવાની જાહેરાત કરો તો અમે સમર્થન આપશું

  વધુમા કહ્યું હતું કે શિવસેના તરફથી અમને કોઈ પ્રપોઝલ મળી નઠાયી જો મળશે તો પવાર સાહેબે જાહેર કર્યા મુજબ કોંગ્રેસ-એનસીપી સાથે માંઓઇને ટેકો આપવા નિર્ણંય કરશે

રાજ્યપાલે કાલે સોમવારે સાંજે 7-30 વાગ્યા સુધીમાં નિર્ણંય લેવા શિવસેનાને સમય આપ્યો છે

(9:30 pm IST)