Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

બુલબુલ વાવાઝોડાએ તબાહી મચાવી બેના મોત : અનેક લાપતા : : મોદીજીએ મમતા સાથે વાત કરી

પશ્ચિમ બંગાળમાં બુલબુલ વવઝદોએ વેરેલા વિનાશની વિગતો બહાર આવી છે વાવાઝોડાને પગલે બે લોકોના મોત નિપજ્યા છે અનેક લાપતા થયા છે સેંકડો વૃક્ષો ઉખડી ગયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી

(5:34 pm IST)