Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર બનશે તો એનસીપી વિરોધપક્ષમાં બેસશે : 12મી તમામ ધારાસભ્યોની બેઠક

શિવસેના-ભાજપ સરકાર નહિ વર્ણવે તો એનસીપી અને કોંગ્રેસ વૈકલ્પિક સરકાર રચવા પ્રયાસ કરશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર બનશે તો એનસીપી વિરોધપક્ષમાં બેસશે એનસીપીના નવાબ મલ્લિકે કહ્યું કે શિવસેના અને ભાજપની સરકાર બનશે તો અમે વિરોધ પક્ષમાં બેસશું જો તેમ નહિ થાય તો એનસીપી અને કોંગ્રેસ વૈલ્કપિક સરકાર બનાવવા પ્રયાસ કરશે 12મી તારીખે અમારા તમામ ધારાસભ્યોની ભવિષ્યની રણનીતિ માટે બેઠક બોલાવી છે

(5:20 pm IST)