Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મુંબઇમાં દેવેન્‍દ્ર ફડણવીસના ઘેર બેઠક મળી : રાજયપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્‍યું : શરદ પવારની ભૂમિકા મહત્‍વની બનશે

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ ચુંટાયેલા કોંગ્રેસ NCP શિવસેના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યમાં મુખ્યમંત્રી પદ માટે અેકમતી હજુ સુધી સંધાય નથી અેવામાં આજે સવારે મુંબઇમાં દેવેન્દ્ર ફડણવીસના ઘેર બેઠક મળી છે. આજની બેઠકમાં રાજયપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યાનું જાણવા મળે છે. બેઠકમાં  શરદ પવારની ભૂમિકા મહત્વની બનશે તેમ જાણકારોમાં ચર્ચાય રહ્યું છે.

(2:07 pm IST)