Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કર્યા ગુરુદ્વારામાં દર્શન નાની બાળકીને તેડતાં બધાના દિલ થઇ ગયા ખુશ

 

નવી દિલ્હી : છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને તૈયારીની તપાસ કરવા માટે રાજનાંદગાંવની બે દિવસની મુલાકાતે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં એક ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા

   રાહુલ ગાંધી બીજા કોંગ્રેસી નેતાઓ સાથે ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે આવેલી એક બાળકીને તેડી હતી અને પછી ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. રાહુલની આ હરકત જોઈને બધાના દિલ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન બાળકી સતત રાહુલ ગાંધીને જોઈ રહી હતી. રાહુલ ગાંધીએ ગુરુદ્વારામાં હાજર બીજા લોકો સાથે પણ મુલાકાત કરી હતી. 

(11:39 pm IST)