Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દિલ્લીમાં આ વર્ષે દશેરા પછી થનારૂ પ્રદુષણ પાંચ વર્ષમાં સૌથી ઓછું

        કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર દિલ્લીમા આ વર્ષે દશેરા પછી થનારું  પ્રદુષણ પ વર્ષમા સૌથી ઓછુ રહ્યું.

        દિલ્લીના  લાલ કિલ્લા મેદાનમાં થનારી લવકુશ રામલીલા સહિત ઘણી રામલીલાના આયોજકોએ આ વખતે ફટાકડાનો ઉપયોગ કર્યો ન હતો. મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ આ માટે રામલીલા સમિતિઓને અભિનંદન આપ્‍યા છે.

(11:59 pm IST)