Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પ્રધાનમંત્રી મોદીએ વાયુસેનાના માર્શલ અર્જનસિંહના સમ્‍માનમાં જારી કરી સ્‍ટેમ્‍પ

        ૮૭ મા સ્‍થાપના દિવસના અવસર પર બુધવારના આયોજીત વાયુસેનાના એટ હોમ રિસેટશનમા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સામેલ થયા.

        એમણે ૧૯૬પ ના ભારત-પાકિસ્‍તાન યુદ્ધમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવનાર વાયુસેનાના માર્શલ અર્જનસિંહના સમ્‍માનમાં સ્‍ટેમ્‍પ જારી કરી. એમણે કહ્યું આ વર્ષ માર્શલ અર્જનસિંહનુ જન્‍મ શતાબ્‍દી વર્ષ છે. એમનુ સાહસ દેશવાસીઓને પ્રેરિત કરતુ રહેશે. અર્જનસિંહ ૧૯૬પ ના યુદ્ધ દરમ્‍યાન વાયુસેનાના પ્રમુખ હતા.

(11:02 pm IST)