Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

આરબીઆઇએ ઇન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સ અને લક્ષ્મી વિલાસ બેન્કનો વિલયનો પ્રસ્તાવ નામંજુર કર્યો

 આરબીઆઇએ ઇન્ડિયાબૂલ્સ હાઉસીંગ ફાઇનાન્સ સાથે લક્ષ્મીવિલાસ બેંકના વિલય પ્રસ્તાવને મંજુરી નથી આપી.   આ પહેલા સતત બે વર્ષ સુધી પરસંપતિઓ પર નકારાત્મક રીટર્ન અને ફસાયેલ કર્જ (એનપીએ) ને કારણે આરબીઆઇએ લક્ષ્મીવિલાસ બેન્કને ત્વરિત સુધારાત્મક કાર્યવાહી (પીસીએ) ની શ્રેણીમાં રાખી દીધા હતા. આ વર્ષે એપ્રીલમાં વિલયનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

(9:53 pm IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST