-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેકટરને વાંદરાએ આપ્યા મસ્ત હેડમસાજ

લખનૌ,તા.૧૦:ઉત્ત્।ર પ્રદેશમાં પોલીસ-સ્ટેશનનો એક વિડિયો આજકાલ ટ્વિટર પર વાઇરલ થયો છે. ઉત્ત્।ર પ્રદેશના એડીએલ સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ શ્રીવાસ્તવે આ વિડિયો શેર કર્યો છે જેમાં એક વાંદરો પોલીસ-ઇન્સ્પેકટરની પાછળ માથે બેસીને તેના માથામાં કંઈક રહ્યો છે. આ ઘટનાની અચરજ પમાડે એવી વાત એ છે કે વાંદરાની હયાતીથી ઇન્સ્પેકટરને કોઈ અસર નથી થઈ. એ તો પોતાનું કામ કરવામાં મગ્ન છે અને વાંદરો પણ કોઈ રોકટોક વિના તેમનું માથું ફેંદી રહ્યો છે. પીલીભીંતના પોલીસ- સ્ટેશનની આ દ્યટના છે. જેમાં વાંદરો અને ઇન્સ્પેકટર બન્ને એકબીજાથી બહુ કમ્ફર્ટેબલ હોય એવું જણાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ શ્રીવાસ્તવે ટ્વીટ સાથે લખ્યું છે, 'પીલીભીંતના આ ઇન્સ્પેકટર સાહેબનો અનુભવ કહે છે કે જો તમે કામમાં કોઈ અડચણ ન આવે એવું ઇચ્છતા હો તો અરીઠા-શિકાકાઈ કે પછી સારો શેમ્પૂ વાપરો.'
-
ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST
-
ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST
-
અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST
-
દશેરામાં લાકડીઓથી મારવાના રિવાજે ભરે કરી : ૬૦ ઘાયલી અને ૪ ગંભીર access_time 1:06 pm IST
-
PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદનઃ 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી' access_time 3:53 pm IST
-
સેંસેક્સ ૨૯૮ પોઇન્ટ ઘટી ૩૭,૮૮૦ની સપાટી ઉપર access_time 7:42 pm IST
-
સિવીલ હોસ્પીટલના દરેક વોર્ડમાં મચ્છરોઃ મ.ન.પા.ના ચેકીંગમાં ખુલી પોલ access_time 3:38 pm IST
-
કાલે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શરદોત્સવ access_time 1:12 pm IST
-
જાફરાબાદના ફાસરીયાની સીમમાં દિપડાનો યુવતિ ઉપર હુમલો access_time 1:10 pm IST
-
મોરબી પંથકમાં તસ્કરોને મોકળુ મેદાનઃ બે સ્થળેથી ૧૫.૧૨ લાખની મતાની ચોરી access_time 1:15 pm IST
-
જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર અકસ્માતમાં માતાનુ મોત : પુત્રને ઇજા access_time 1:10 pm IST
-
નર્મદા ડેમની સપાટીમાં એકધારો વધારો: એક મહિનાથી સતત 5 દરવાજા ખોલવામાં આવ્યા access_time 12:11 pm IST
-
ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળ્યા access_time 9:24 pm IST
-
મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ access_time 3:26 pm IST
-
જર્મની: યહૂદી પૂજાસ્થળમાં ગોળીમારીને બે લોકોની હત્યા થતા અરેરાટી access_time 6:04 pm IST
-
ધરતીની નજીક આવી રહ્યું છે મોટું સ્ટ્રેરૉયડ: આ દિવસે ધરતીથી અથડાઈ શકે છે access_time 6:10 pm IST
-
પાકિસ્તાનમાં બંદુકની અણીએ શીખ યુવતીના અપહરણ વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રદ કરતું પોલીસ ડીપાર્ટમેન્ટ access_time 9:10 pm IST
-
ન્યુઝીલેંડના ઈશ સોઢી બાદ ક્રિકેટર ટોમ લાથમે પણ ગુપચુપ લગ્ન કરી લીધા : ફોટો શેર કર્યો access_time 12:01 pm IST
-
મહિલા ફૂટબોલ: ભારતે નેપાળને 4-1થી આપી માત access_time 5:09 pm IST
-
બ્રાજીલ માટે 100મી મેચ રમશે નેમાર access_time 5:07 pm IST
-
ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં પોતાના પાત્રને લઈને ઉત્સાહિત છે કીર્તિ કુલ્હારી access_time 5:10 pm IST
-
દિશાએ પુરૂ કર્યુ મલંગનું શુટીંગ access_time 10:01 am IST
-
બિહાર પૂર પીડિતોની મદદ માટે બિગ બીએ દાન કર્યા 51 લાખ access_time 5:04 pm IST