Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

બેન્ગલોરના વકીલે નેનો કારના રૂફટોપ પર બનાવ્યું મિની ગાર્ડન

 કર્ણાટક હાઈ કોર્ટમાં સુરેશ નામના વકીલ પાસે નેનો કાર લઈને જાય છે ત્યારે બધા પોતાનું કામ છોડીને નેનો કાર જોવામાં લાગી જાય છે. સુરેશે કારની છત પર નાનું ગાર્ડન બનાવ્યું છે જે ૧૫ સ્કવેર ફૂટનું છે. ભાઈસાહેબને આ ગાર્ડન બનાવતાં ૧૫ વીકનો સમય લાગ્યો હતો. દર બે મહિને તે આ ગાર્ડનમાં ખાતર નાખે છે, રોજ પાણી નાખે છે અને મેઇન્ટેન કરે છે.

(3:26 pm IST)