-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
ભાજપના પ્રદેશ અધ્યક્ષને અહંકારનો રાવણ વળગ્યોઃ પવારને જાહેર સન્યાસ લેવડાવી દઇશ
પાટિલે કહ્યું કે, પવાર પરિવારની આવનારી પેઢી ભાજપમાં જોડાય તો આશ્ચર્યની વાત નહીં હોય

મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારને 'રાજકીય અને સામાજિક જીવનમાંથી કાયમ માટે સંન્યાસ લેવાની' પ્રતિબદ્ઘતા આપી હતી.
કોલ્હાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પાટિલે કહ્યું કે, 'અમે સુનિશ્ચિત કરીશું કે એકવાર વિધાનસભાના પરિણામો બહાર આવ્યા બાદ શરદ પવાર સામાજિક અને રાજકીય જીવનમાંથી કાયમી નિવૃત્ત્। થાય.
તાજેતરના મહિનાઓમાં NCP પાર્ટીના અનેક નેતાઓ શાસક પક્ષમાં જોડાવાની કડક કાર્યવાહી કરતાં પાટિલે કહ્યું કે, જો પવાર પરિવારની આવનારી પેઢી ભાજપમાં જોડાય તો આશ્ચર્યની વાત નહીં હોય. ૭૮ વર્ષીય પવારના ભાઈનો પૌત્ર રોહિત પવાર, અહમદનગર જિલ્લાની કરજત-જામખેડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યો છે, જયારે શિવસેનાના શ્રીરંગ બેનર દ્વારા માવલ લોકસભા બેઠક પર અજિત પવારના પુત્ર પાર્થને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપ અધ્યક્ષનું આ નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત પાર્ટીના લગભગ તમામ ટોચના નેતાઓનાં નિવેદનને અનુરૂપ છે. ફડણવીસે સતત કહ્યું છે કે 'મહારાષ્ટ્રના રાજકારણમાં પવારનો પ્રભાવ ૨૦૨૪ સુધીમાં સમાપ્ત થઈ જશે'.
-
વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST
-
સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST
-
ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST
-
સરગમ મ્યુઝિક નાઈટ સરગમ કલબ ડિ.અેચ.કોલેજ ગ્રાઉન્ડ રાજકોટ ખાતેથી લાઈવ પ્રસારણ... access_time 9:10 pm IST
-
પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેકટરને વાંદરાએ આપ્યા મસ્ત હેડમસાજ access_time 3:28 pm IST
-
ડેંગ્યુ સામે પગલા નહી લેવાય તો કમિશ્નર ચેમ્બર સામે ધરણાઃ કોંગ્રેસ access_time 3:30 pm IST
-
નિરાધાર દીકરીના કન્યાદાનનું પુણ્ય અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધુ access_time 3:41 pm IST
-
ડેન્ગ્યુના ૩૦૦૦ કેસઃ ૩ મોતઃ જવાબદાર કોણ? access_time 4:07 pm IST
-
અમરેલીના વડિયાના મોરવાડા ગામમાં છાણ વીણવા જેવી નજીવી બાબતે 75 વર્ષીય વૃદ્ધાને ઢોર માર માર્યો access_time 2:18 pm IST
-
દાદ ન દેનાર પોલીસ કર્મચારી સામે પણ ફરિયાદ થઇ શકશેઃ સુભાષ ત્રિવેદી access_time 11:50 am IST
-
કોન બનેગા કરોડપતિમાં જામનગરના ડો.સુરભીબેન દવે ૩.૨૦ લાખ જીત્યા access_time 11:39 pm IST
-
અમદાવાદ મનપામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર : લોકોને કામ કરાવવા આપવી પડે છે લાંચ access_time 1:14 pm IST
-
સુરત - મહેસાણા - અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂના ઠેર ઠેર દરોડા access_time 12:19 pm IST
-
ઇક્વાડોરમાં હિંસક પ્રદર્શન દરમ્યાન 700 લોકોની ધરપકડ કરવામાં આવી access_time 6:07 pm IST
-
યૂએન ને સમય પર અને પોતાના હિસ્સાની પૂરી રકમ આપવાવાળા ૩૪ દેશોમાં ભારત પણ સામેલ access_time 10:18 pm IST
-
24 કલાક સુધી હવામાં રહી શકશે રશિયાનું અલ્ટીયસ-યુ ડ્રોન: આ છે તેની વિશેષતા access_time 6:05 pm IST
-
પાકિસ્તાનમાં બંદુકની અણીએ શીખ યુવતીના અપહરણ વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રદ કરતું પોલીસ ડીપાર્ટમેન્ટ access_time 9:10 pm IST
-
બ્રાજીલ માટે 100મી મેચ રમશે નેમાર access_time 5:07 pm IST
-
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પહોંચી મેરીકોમઃ આઠમો મેડલ પ્રાપ્ત કરશે access_time 4:40 pm IST
-
ન્યુઝીલેંડના ઈશ સોઢી બાદ ક્રિકેટર ટોમ લાથમે પણ ગુપચુપ લગ્ન કરી લીધા : ફોટો શેર કર્યો access_time 12:01 pm IST
-
લગ્ન માટે સાથી શોધી રહી છે ટીના દત્તા access_time 10:02 am IST
-
નેગેટિવ રોલ ભજવીને ખુશ છું: ચંકી પાંડે access_time 5:10 pm IST