Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ઝાંસીમાં અથડામણઃ પોલીસએ કહ્યું અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહીઃ સપાએ બતાવ્યું દમનકારી

     ઝાંસી (ઉતરપ્રદેશ) માં અથડામણમાં પુષ્પેન્દ્ર યાદવના મોતના મામલા પર પોલીસએ કહ્યું છે કે ભ્રામક ખબર અથવા અફવા ન ફેલાવો નહી તો કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં અવાશે.

      આ પર સપાએ કહ્યું પુષ્પેન્દ્ર યાદવની નિર્મમ હત્યાના આરોપોમાં ઘેરાયેલી હત્યાપ્રદેશની પોલીસ હવે ટવિટર પર પણ દમનકારી રૂપ દેખાડી રહી છે.

          આજે પુષ્પેન્દ્ર યાદવના ઘરે જશે સપા અધ્યક્ષ અખીલેશ યાદવ. સપાએ હાઇકોર્ટ જજથી મામલાની તપાસ કરાવવાની માંગ કરી છે.

(12:00 am IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST