Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગુસ્સામાં હતી, માફી માંગુ છુઃ લોકોને પાકિસ્તાનથી આવ્યા છે તેમ કહેવા બદલ બીજેપી ઉમેદવાર સોનાલી

ટિકટોક સ્ટાર અને હરિયાણાની આદમપુર સીટના બીજેપી ઉમેદવાર સોનાલી ફોગાટએ રેલીમાં ભારત માતાની જય ન બોલવાવાળા લોકોને પાકિસ્તાનથી આવ્યા છો ? તેમ કહેવા બદલ માફી માંગી છે.

એમણે કહ્યું હુ ગુસ્સામાં હતી હુ લોકોને કહેવા માંગતી હતી કે દેશનુ સમ્માન કરવા માટે આપણે  ભારત માતાની જય બોલાવવી જોઇએ

(12:00 am IST)