Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ઉતરપ્રદેશમાં નકલી અથડામણ બતાવી પરિજનએ ન સ્વીકાર્યો મૃતદેહઃ યુપી પોલીસએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા

     ઝાંસીમા પ  ઓકટોબરના એનકાઉન્ટરમા માર્યા ગયેલ ર૮ વર્ષીય શખ્સના પોલીસએ કર્યા અંતિમ સંસ્કાર

     શખ્સના પરિવારજનોએ ઇન્સપેકટર પર લાંચ ન દેવા પર નકલી એનકાઉન્ટર નો આરોપ મુકતા શબ સ્વીકાર્યુ ન હતુ. પોલીસએ જણાવેલ કે જિલ્લાધિકારીના આદેશ પર  અપર જિલાધિકારી આ અથડામણની તપાસ કરી રહ્યા છે.

(12:00 am IST)