Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભિલાઇ સ્ટીલ પ્લાન્ટ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા ૧૧ની થઇ : સ્ટીલ પ્લાન્ટના સીઇઓની હકાલપટી

છત્તીસગઢના ભીલાઇ સ્ટીલ પ્લાન્ટમાં  થયેલ બ્લાસ્ટમાં મૃતક કર્મચારીઓની સંખ્યા વધીને ૧૧ થઇ છે.  અને ઘાયલ થયેલ ૧ર અન્ય લોકોની સારવાર ચાલે છે.  પ્લાંટ દ્વારા   એક અહેવાલ પ્રમાણે  થોડા અન્ય ઘાયલોની સ્થિતિ પણ ગંભીર છે.  આ ઘટના બાદ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટના સીઇઓને દૂર કરવામાં આવ્યા.

(11:18 pm IST)