Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રેલ્વેના કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ જાહેરઃ ૧ર.ર૬ લાખ કર્મી.ને ફાયદો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબીનેટે રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવા નિર્ણય લીધો છેઃ એટલે કે રૂ. ૧૭૯પ૧ રૂ. બોનસ મળશેઃ નોન ગેઝેટેડ કર્મચારીઓને તે મળશે જે ઉત્પાદકતાના આધારે મળશેઃ રેલ્વે બોર્ડે જે ભલામણ કરી હતી તેને કેબીનેટે મંજુર રાખેલ છે કુલ ૧ર.ર૬ લાખ રેલ્વે કર્મચારીઓને ફાયદો થશે

(3:37 pm IST)