Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

દર્દ શરીરથી શરૂ થઈ દિમાગ-ભાવનાઓ સુધી પહોંચે: સોનાલી બેન્દ્રેએ જણાવી કેન્સરથી થતી પીડાની વાત

મુંબઈ :કેન્સરની બિમારી સામે લડી રહેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ જણાવ્યું કે ‘છેલ્લા કેટલાક મહીનાઓથી મારી જિંદગીમાં ક્યારેક સારા તો ક્યારેય ખરાબ દિવસો આવ્યા. હું એક આંગળી ઉઠાવી શકવા માટે પણ સક્ષમ નહોતી. મને લાગે છે કે, આ પૂરી એક સાયકલ છે જેમાં દર્દ શરીરથી શરૂ થઈને દિમાગ અને પછી ભાવનાઓ સુધી પહોંચી જાય છે. કીમો અને સર્જરી બાદ હસવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું.'

(12:47 pm IST)