Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

બ્રાઝીલ : પ્રેસિડેન્ટ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જૈર બોલસોનારો સૌથી આગળ

બ્રાઝિલમાં યોજાયેલી પ્રેસિડેન્ટ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જમણેરી વિચારધારાના મજબૂત નેતા જૈર બોલસોનારોએ જીત મેળવી છે. તેમને પોતાના પ્રતિદ્વંદ્વી અને વામપંથી ઉમેદવાર અને સાઓ પાઉલોના પૂર્વ મેયર ફર્નાન્ડો હદાદને પરાજય આપ્યો છે. પ્રથમ તબક્કામાં જૈર બોલસોનારોને ૪૬.૫ ટકા મત મળ્યા હતા જયારે ફર્નાન્ડો હદાદને ૨૮.૫ ટકા મત ળ્યા હતા. (૩૭.૧૦)

(11:50 am IST)