Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પાકિસ્તાને કર્યું ઘોરી મિસાઇલનું સફળ પરીક્ષણ : ભારતના મોટા શહેરો આવી ગયા તેની રેન્જમા

 

કરાંચી :પાકિસ્તાને તેના બેલિસ્ટિક મિસાઈલ ઘોરીનું સફળ પરીક્ષણ કર્યું છે. મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. ઘોરી મિસાઈલ 1300 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. જેની રેન્જમાં ભારતના ઘણા શહેરો આવે છે

  પાકિસ્તાનની રેન્જમાં આવનારા ભારતના મોટા શહેરોમાં મુંબઈ, લખનઉ, પંજાબ અને હરિયાણાના બધા શહેરો સહિત દેશની રાજધાની દિલ્હી પણ સમાવેશ થાય છે.

(12:00 am IST)