Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વર્ષ 2022 સુધીમાં દુનિયાનો 11મો સૌથી અમીર દેશ બનશે ભારત: રેન્કમાં 4 અંકનો સુધારો થશે.

 

બોસ્ટન કન્સલટિંગ ગ્રૂપ (બીસીજી)ના ' ગ્લોબલ વેલ્થ-2018' રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022 સુધીમાં ભારત દુનિયાનો 11મો સૌથી અમીર દેશ બની જશે. ભારત પાસે હાલ 3 લાખ કરોડ ડોલરની સંપતિ છે, જે 3 વર્ષ બાદ 5 લાખ કરોડ ડોલર થઈ જશે.

   બીસીજીના રિપોર્ટ અનુસાર વર્ષ 2022 સુધીમાં ભારતની સંપતિમાં 13 ટકા વધારો થવાનું અનુમાન છે. તેમજ ભારતના રેન્કમાં 4 અંકનો સુધારો થશે.

(12:00 am IST)