Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આંધ્રપ્રદેશમાં મુહર્રમ જુલૂસ જોવા માટેની ભીડના કારણે છત તુટવાથી ર૦ લોકો ઘાયલ

         આંધ્ર પ્રદેશના કુરનુલમાં મુહર્રમ જુલુસ જોવા માટે છત પર ભીડ એકઠી થયા પછી  છતનો એક ભાગ તુટી પડયો હતો જેનાથી ઓછામા ઓછા ર૦ લોકો ઘાયલ થયા છે.

         બધા ઘાયલોને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. ઘટનાના સમયે જુલુસમાં ભાગ લેવા માટે સેંકડો લોકો ભેગા થયા હતા.

(11:35 pm IST)