Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પોકરનું દેવું ચુકવવા માટે ગોલ્ડમેન સૈકસના ઉપાધ્યક્ષએ કંપનીમાંથી ચોર્યા રુ. ૩૮ કરોડ

        પોલીસએ ઓનલાઇન પોકરમાં થયેલ નુકસાની ભરપાઇ કરવા માટે ગોલ્ડમેન સૈકસએ બેંગલુરૂમાં આવેલ ઓફીસમાંથી રૂ. ૩૮ કરોડ ચોરવાના આરોપમાં કંપનીના ઉપાધ્યક્ષ (બીપી) અશ્વિની ઝુનઝુનવાલાની અટકાયત કરી છે.

         ઝુનઝુનવાલા પર કામની સમીક્ષાના બહાને ત્રણ જુનિયર્સને એમની કોમપ્યુટર સિસ્ટમથી ૧૦ મીનીટની અંદર પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

         ઝુનઝુનવાલાએ હોંગકોંગમાં આવેલ કંપનીને પૈસા ટ્રાન્સફર કર્યા આ ગોટાળાનો ખ્યાલ  ૬ સપ્ટેમ્બરના આવ્યો હતો.

 

(11:27 pm IST)