Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પાકિસ્‍તાની મહિલા અંતરિક્ષ યાત્રીએ ‘‘ઐતિહાસિક કોશિશ’’ માટે ઇસરોને આપ્‍યા અભિનંદન

પાકિસ્‍તાન અંતરિક્ષ યાત્રી નમીરા સલીમઅે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સોફટ લેડીંગ કરવાની અૈતિહાસિક કોશિશ માટે ભારત અને ઇસરોને અભિનંદન આપ્‍યા છે.

અેમણે ટવિટ કર્યુ ચંદ્રયાન-ર મિશન મોટુ કદમ છે જેનાથી વૈશ્‍વિક સ્‍પેસ ઇન્‍ડસ્‍ટ્રીઝને ગૌરવાન્‍વિત કરેલ છે.

આનાથી ફર્ક નથી પડતો કે અંતરિક્ષમાં કયો દેશ આગળ રહે છે ત્‍યાં બધી રાજનીતિક સીમાઓ મટી જાય છે.

(8:42 am IST)