Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ર૦વર્ષથી નકલી દસ્‍તાવેજો પર નોકરી કરી રહેલ શિક્ષકની હકાલપટ્ટૃ વેતન વસુલીનો આદેશ

બલિયા (ઉત્તરપ્રદેશ)નો અેક સરકારી સ્‍કુલમાં બનાવટી પ્રમાણપત્રના આધાર પર છેલ્‍લા ર૦ વર્ષથી નોકરી કરી રહેલ શિક્ષકની હકાલપટ્ટી કરવામાં આવી છે.

૬ ડીસેમ્‍બર ૧૯૯૯ થી કાર્યરત આ શિક્ષણ વિરૂધ્‍ધ કેસ દાખલ કરવા અને નિયુકતથી લઇ અત્‍યાર સુધી મળેલ વેતની વસુલીનો આદેશ પણ આપ્‍યો છે.

(12:00 am IST)