Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પીએનબી ગોટાળા મામલે નીરવ મોદીના બહેન પૂર્વી મોદી સામે ઇંટરપોલની રેડકોર્નર નોટીસ

એક અહેવાલ પ્રમાણે ઇન્‍ટરપોલે પીએનબી મનીલોન્‍ડરીંગના મામલે નીરદ મોદીના બહેન પૂર્વી મોદી વિરૂદ્ધ  રેડ કોર્નર નોટીસ આપેલ છે. આ નોટીસ અંતર્ગત ઇંટરપોલના ૧૯ર સદસ્‍ય દેશમાં  ગમે ત્‍યાં અટકાયત થઇ શકે છે. આ પહેલા નીરવ એમના ભાઇ વિશાલ મોદી  અને ફાયરઁસ્‍ટાર ઇંન્‍ટરનેશનલના સીઇઓ મીહીર ભણશાળી વિરુદ્ધ આ નોટીસ અપાઇ ચુકેલ છે.

(12:27 am IST)