Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઈન્ફોસીસ બની ઓસ્ટ્રેલિયન ઓપનની સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર

 

ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ કંપની ઈન્ફોસીસે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપના આયોજકો સાથે ત્રણ-વર્ષની ભાગીદારીનો કરાર કર્યો છે. તે ઇવેન્ટમાં સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર રહેશે.

  ઈન્ફોસીસ કરાર અંતર્ગત બિગ ડેટા-એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી જેવી ટેક્નોલોજીઝમાં પોતાના જ્ઞાનની વહેંચણી કરશે

 

(11:32 pm IST)