Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગુજરાત રૂપિયા 2000ની નકલી નોટ પકડવામાં નંબર વન

નવી દિલ્હી :રૂપિયા 2000ની બનાવટી નોટો માર્કેટમાં આવતા સરકાર ચોંકી ઊઠી છે. આ નોટોની ઝેરોક્સ ગાંધીનગર અને અમદાવાદમાં ફરી રહી છે ત્યારે તેની સીધી ફરિયાદ કેન્દ્રને થતાં આ નોટ બંધ થવાનું જોખમ આવીને ઊભું છે છેલ્લા . 20 મહિનાના ગાળામાં સમગ્ર દેશમાંથી પકડાયેલી મોટી માત્રાની નોટોમાં ગુજરાત નંબર વન છે. ગુજરાતમાંથી 5,94,87,470 કરોડ રૂપિયાની બનાવટી નોટો પકડાઈ છે જેમાં 2000ની નોટ મુખ્ય છે.

(9:49 pm IST)