Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ર૦૧૪ માં અને આજે ર૦૧૮માં ભાવો શું હતા?

અહેમદભાઇ પટેલનું રસપ્રદ ટવીટ

નવી દિલ્હીઃ ર૦૧૪ ના માર્ચમાં કોંગી શાસનના અંત સમયે પેટ્રોલનો ભાવ ૧ લીટરના ૭૦ રૂા. (ક્રુડના ભાવ બેરલના ૧૦૭ ડોલર હતા)

જયારે સપ્ટેમ્બર ર૦૧૮માં પેટ્રોલનો ભાવ ૧ લીટરના રૂા. ૮૧ છે. (ક્રુડના ભાવ આજે ૧ બેરલના ૭૬ ડોલર છે)

કોંગ્રેસના રાજયસભાના સભ્ય શ્રી અહેમદભાઇ પટેલે આ વિગતો ટવીટ કરી જાહેર કરી છે.

(5:07 pm IST)