Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઓડીસા ઉપર ભયાનક પૂરનો ખતરોઃ ભારે વર્ષા ૩૧ ગામ બેટમાં ફેરવાયાઃ લાખો લોકોને અસર થઈ

ઓરીસ્સામાં ભયંકર પૂરનો ખતરો : ત્રણ જીલ્લાના છ લાખ લોકો પ્રભાવિત : ભદ્રક જાજપુર અને કન્દ્રપાડા જિલ્લામાં વૈતરણી નદીમાં ભારે પૂર : એકલા કેન્દ્રપાડા જિલ્લામાં ૪ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત : ૩૧ ગામ બેટમાં ફેરવાયા : જાજપુર જીલ્લામાં ૧.૭૧ લાખ લોકો પૂરથી પ્રભાવિત

(4:39 pm IST)