Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કિવ : ક્રિમીયામાં એક રશિયન એરબેઝને શક્‍તિશાળી વિસ્‍ફોટોએ હચમચાવી નાખેલ છે : ધુમાડાના ઉંચા વાદળો છવાયા : જેના પગલે યુક્રેનમાં યુદ્ધ વિસ્‍તરી શકે છે

એક વ્‍યક્‍તિનું મોત થયું અને અન્‍ય ઘણા ઘાયલ થયા છે, અધિકારીઓએ જણાવ્‍યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સાકી બેઝ પર તોપમારો કરવામાં આવ્‍યો હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ત્‍યાં શષાોમાં વિસ્‍ફોટ થયા હતા. પરંતુ ડિજિટલ મીડિયા કહે છે કેયુક્રેનિયન દ્વારા ચલાવવામાં આવેલી લાંબા અંતરની મિસાઇલો દ્વારા એરબેઝને હિટ કરવામાં આવેલ છે.

(11:53 am IST)