Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

બેરૂતનાં ભારે બોમ્બ ધડાકાની અસર : લેબનોનના પીએમ દિઆબે રાજીનામાની ઘોષણા કરી

વડાપ્રધાન હસન દિઆબે બોમ્બ વિસ્ફોટ ને સ્થાનિક ભ્રષ્ટાચારનું પરિણામ હોવાનું કહીને દેશની સરકારના રાજીનામાની ઘોષણા કરી દીધી છે : ગત સપ્તાહે બેરૂતમાં થયેલા વિસ્ફોટમાં 160 થી વધુ લોકોનાં મોત થયા બાદ પ્રદર્શનકારીઓએ રાજકીય પરિવર્તનની ઉગ્ર માંગ કરી હતી.

બેરૂતનાં ભારે બોમ્બ ધડાકાની અસર : લેબનોનના પીએમ દિઆબે રાજીનામાની ઘોષણા કરી : વડાપ્રધાન હસન દિઆબે બોમ્બ વિસ્ફોટ ને સ્થાનિક ભ્રષ્ટાચારનું પરિણામ હોવાનું કહીને દેશની સરકારના રાજીનામાની ઘોષણા કરી દીધી છે : ગત સપ્તાહે બેરૂતમાં થયેલા વિસ્ફોટમાં 160 થી વધુ લોકોનાં મોત થયા બાદ પ્રદર્શનકારીઓએ રાજકીય પરિવર્તનની ઉગ્ર માંગ કરી હતી.

 

(10:58 pm IST)