Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અમિતભાઇ ઉપર હવે ટેસ્ટ કરાશે

અમિતભાઇ કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યાનું ભાજપના મનોજ તિવારીના ટ્વીટમાં જાહેર થયેલ પણ ગઇકાલે ગૃહખાતાએ સત્તાવાર જાહેર કરેલ કે અમિતભાઇ શાહ ઉપર કોઇ નવો કોરોના ટેસ્ટ કરાયો નથી. એકાદ દિવસમાં હવે ટેસ્ટ કરાશે. તેમની તબિયત બિલકૂલ સારી છે.

(11:44 am IST)