Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

દેશનુ આર્થતંત્ર ''માંદગીના ખાટલે'' : સરકારી પેકેજની રાહ

દેશનો આર્થિક વિકાસ ઘટી રહ્યો છે : એફઆઇઆઇ શેરબજારથી દુર થઇ રહ્યો છેઃ ઓટોમોબાઇલ સેકટર કોમામા : કામદારો ની ઘટણી થઇ રહી છે : રિયલ એસ્ટેટ ક્ષેત્રેે પણ બુસ્ટરની જરૂર છેઃ લોકો ઉપર દેવાનો બોજ વધે છે તે ઘટાડવા પગલાની જરૂર

મુંબઈતા.૧૦ :મુંબઇમાં ં દેશનો આર્થિક વિકાસ દ્યટી રહ્યો છે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉલેચી રહ્યા છે ઓટોમોબાઇલ ઉત્પાદકો વાહનોનું ઉત્પાદન દ્યટાડી રહ્યા છે બંધ થઈ રહ્યા છે અને ઓટો ઉદ્યોગમાં કામદારોનો છૂટા કરવાનો દોર શરૂ થયો છે ત્યારે દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મંત્રણા શરૂ કરી છે વિવિધ લોકોએ પોતાની માંગણીઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરે છે અને હવે સરકારે નિર્ણય લેવાનો છે નાણાકીય વર્ષ 2018 -19 માં ભારતનો આર્થિક વિકાસ પાંચ વર્ષમાં સૌથી ઓછો 6.8 ટકા નોંધાયો હતો અને એમાં પણ જાન્યુઆરીમાં થી માર્ચ કવાર્ટરમાં થી વિકાસ માત્ર 5.8 ટકા હતો જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી ઓછો છે દેશમાં મૂડીરોકાણ દ્યટીને ૨૭ ટકા જેટલું થઈ રહ્યું થઈ ગયું છે તે લોકો પણ દેવું વધી રહ્યું છે ત્યારે સરકાર આર્થિક વિકાસ વધે વૃદ્ઘિને નવી દિશા મળે એ માટે જરૂરી પગલાં લે તે જરૂરી છે શેર બજારની અપેક્ષા છે કે સરચાર્જ દ્યટે અને કેપિટલ ગેસમાં રાહત મળે મારા ગુરુજી આવે કે નહીં શેરબજારમાં રોકાણ કરતાં લોકોને ધ્યાન અત્યારે પોતાનું રોકાણ વધારે વળતર આપે એ મુદ્દે છે બજેટ પહેલાં સ્ટોક માર્કેટ બધી એવી રજૂઆત થઈ હતી કે ટ્રેડિંગ માટે લેવામાં આવતો સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ દ્યટાડવામાં આવે લોન્ગ ટર્મ કેપીટલ ગેઇન્સ  નાબૂદ કરવામાં આવે પરંતુ બજેટમાં આવી કોઈ જાહેરાત થઇ નથી એટલે બજારમાં નિરાશા વ્યાપી છે ટ્રસ્ટ અને એસોસિએશન ઓફ સાયન્સના સ્વરૂપે આપવામાં આવેલી વિદેશી નાણાં સંસ્થાઓ પર સુપર રિચ સરચાર્જ ની માઠી અસર થાય છે અને એટલે બજેટ પછી માણસ સંસ્થાઓ ભારતીય સ્ટોક વહેંચી રહી છે આ બંધ થવું જોઈએ એવી રજૂઆત સાથે જૂની માંગણીઓ પણ પુનઃ જીવિત થઈ છે આજે નાણાપ્રધાને વિદેશી નાણાં સંસ્થાઓ સાથે બેઠક કરી હતી આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે એ તો સમય જ કહેશે પણ કેવી અન્ય રજૂઆતો થઈ છે એનો ચિતાર મેળવી એ અરુણ જેટલીના 2018 -19 ના બજેટમાં લોન્ગ ટર્મ કેપીટલ ગેઇન્સ ટેક્ષ ફરી લાદવામાં આવ્યો હતો . જે એક વર્ષથી વધારે સમય માટે રોકાણકારો શેરનો ભાવ વધે અને એનાથી જો રૂપિયા એક લાખ કરતાં વધારે લાભ થાય તો એના પર ટેકસ ભરવાનો રહે છે જયારે બજારે અત્યારે એવી રજૂઆત કરી છે કે આ સંપુર્ણ કાઢી નાખો અથવા તો રોકાણકાર જો  ત્રણ વર્ષ પછી શેરનું વેચાણ કરે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન માંથી મુકિત આપો આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને કેટલીક રાહતો આપવામાં આવે એ માટે રજૂઆત થઈ છે કંપનીઓ ડિવિડન્ડ પર અત્યારે ટેકસ ભરે છે અને રોકાણકારોના હાથમાં એ ટેક્ષ પછી આવે છે પરંતુ રોકાણકારોએ એનો કુલ આવકમાં ઉમેરો કરવો પડે છે એટલે કરનું બેવડું વલણ થાય છે આ એમાં પણ સુધારો કરવા માટે રજુઆત કરવામાં આવી છે

(4:34 pm IST)