Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ફ્રાન્સમાં પૂરનો પ્રકોપ:124 બાળકો સહિત 1600 ટૂરિસ્ટ્સ ફસાયા

હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ : 1800 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો

ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ પર્યટકોમાં લોકપ્રિય છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો સમર વેકેશન દરમિયાન આવતા હોય. ગુરુવારે આવેલા વાવાઝોડા અને પૂરના પ્રકોપને કારણે અંદાજે 1600 ટૂરિસ્ટો અહીં ફસાય ગયા હતા

   . જો કે, ફ્રાન્સ પ્રસાશને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. વરસાદ અને વાવાઝોડાના પગલે આશરે 1800 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

(5:22 pm IST)